Skip to main content

તમસો માં જ્યોતિર્ગમય |

સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં.

 અમારી શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી અને ફોટો-વીડિઓ અહી મુકવા માં આવશે. શિક્ષણમાં ઉપયોગી પ્રયુક્તિઓનું વિગતવાર વર્ણન મુકવામાં આવશે. નૂતન પ્રવાહો સાથે શિક્ષણને સાંકળીને વિદ્યાર્થીઓમાં વિવિધ મૂલ્યોનું ઘડતર એ જ અમારી શાળાનું ધ્યેય છે. 
જેમાં આપના પ્રોત્સાહન અને પ્રેરણાની આશા છે.

                                                                           - આચાર્ય 
                                                                   શ્રી ખાપટ સીમ શાળા-૨ 


Comments

Popular posts from this blog

શાળા પ્રવેશોત્સવ

Vasantpanchami celebration

વસંતપંચમીના આ પાવન પર્વ પર માં સરસ્વતીના ચરણોમાં શત શત વંદન.